ટંકારામાં એક ઇંચથી વધુ વરસાદ

- text


ટંકારા : ટંકારા શહેરમાં આજે મેઘરાજાએ અપાર હેત વરસાવી અંદાજે એકાદ ઈંચ જેટલો વરસાદ વરસાવતા લોકો ખુશખુશાલ બન્યા હતા.

આજે સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે ટંકારામાં મેઘરાજાની મહેર યથાવત જોવા મળી હતી. સાંજ સુધીમાં એકાદ ઈંચ વરસાદ વરસી ગયો હતો અને હજુ પણ વાદળોની જમાવટ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો હોવાના સમાચાર અમારા પ્રતિનિધિ તરફથી સાંપડી રહ્યા છે.

- text


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text