13 જુલાઈ (કોરોના) : મોરબી જિલ્લામાં ઝીરો કેસ સાથે આજે એક દર્દી સાજા થતા હવે 4 એક્ટિવ કેસ

- text


સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6499 કેસમાંથી 6154 સાજા થયા, જ્યારે અત્યાર સુધીમાં સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, કુલ એક્ટિવ કેસ 04

મોરબી : 13 જુલાઈ, મંગળવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 203 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી એક પણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.

સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 00
મોરબી ગ્રામ્ય : 00
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 00

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 01
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 01

- text

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 04
કુલ ડિસ્ચાર્જ કેસ : 6154
મૃત્યુઆંક : 87 (કોરોનાના કારણે) 254 (કોરોનાની સાથે અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 341
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 6499
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 305098


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text