મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા પાલિકાના હોદ્દેદારોનું સન્માન

- text


મોરબી : મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા નગરપાલિકામાં આહીર સમાજના કાઉન્સિલરો એવા બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઈ અવાડીયા, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ ચલાડ, પાણી પુરવઠા સમિતિના ચેરમેન બ્રિજેશભાઈ કુંભારવાડીયા તથા ગેરેજ સમિતિના ચેરમેન ભાવિકભાઈ જારીયાનું ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના પ્રમુખ અજયભાઇ ડાંગર, મંત્રી મયુરભાઈ ગજીયા, પ્રો. રામભાઈ વારોતરિયા, દિનેશભાઇ હુંબલ, ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાંગર, ગૌરાંગભાઈ ગોહેલ, વિનયભાઈ વાંક, રાજેશભાઇ મઢ, વિજયભાઈ કાનગડ, નરસંગભાઈ લાવડિયા, હિતેશભાઈ ડાંગર, વિજયભાઈ બાલાસરા વગેરે હાજર રહ્યા હતા.

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text