18 માર્ચ (કોરોના) : મોરબી જિલ્લામાં આજે નવા 6 કેસ નોંધાયા, એક્ટિવ કેસ વધીને 53 થયા

- text


 

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3429 કેસમાંથી 3164 સાજા થયા, કુલ 212ના મોત, એક્ટિવ કેસ 53

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 18 માર્ચ, ગુરૂવારે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 519 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 6 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 02
મોરબી ગ્રામ્ય : 01
વાંકાનેર સીટી : 01
વાંકાનેર ગ્રામ્ય : 01
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 01
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 06

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

- text

મોરબી તાલુકામાં : 02
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 02

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 53
કુલ ડિસ્ચાર્જ કેસ : 3164
મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 212
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3429
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 174876

- text