વાંકાનેર તાલુકા પંચાયતની લુણસર બેઠક ઉપર કોંગ્રેસની જીત

- text


કોંગ્રેસના કિરીટભાઇ નાનજીભાઇ વસીયાણી વિજેતા

વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતની લુણસર બેઠક ઉપર ઉમેદવારોને મળેલા મત નીચે મુજબ છે.

- text

કિરીટભાઇ નાનજીભાઇ વસીયાણી-કોંગ્રેસ-1681
જયકુમાર ચતુરભાઇ વસીયાણી-ભાજપ-922
જયંતીલાલ નરશીભાઇ વસિયાણી-અપક્ષ-1007
નોટા-36
ટોટલ-3646

 

- text