ટંકારા તાલુકા પંચાયતની ઓટાળા બેઠક કોંગ્રેસે જીતી

- text


કોગ્રેસના કિરણબેન નરેન્દ્ર દેત્રોજા 422 મતે વિજેતા

ટંકારા : ટંકારા તાલુકા પંચાયતની ઓટાળા બેઠક કોગ્રેસે કબ્જે કરી છે. આ બેઠક ઉપર ઉમેદવારોને મળેલા મત નીચે મુજબ છે.

- text

કિરણબેન નરેન્દ્ર દેત્રોજા -કોંગ્રેસ-1650
સુનિતાબેન રમણીકભાઇ દેત્રોજા-ભાજપ-1228
નોટા-63
કુલ-3241

 

- text