9 ફેબ્રુ. (કોરોના) : જિલ્લામાં આજે ફક્ત મોરબી શહેરમાં 1 નવો કેસ, 7 દર્દી સાજા થતા એક્ટિવ કેસ ઘટીને 36 થયા

- text


 

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3339 કેસમાંથી 3091 સાજા થયા, કુલ 212ના મોત : હાલ 36 એક્ટિવ કેસ

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 09 ફેબ્રુઆરી, મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 354 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 1 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 01
મોરબી ગ્રામ્ય : 00
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 01

- text

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 06
વાંકાનેર તાલુકામાં : 01
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 07

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 36
કુલ ડિસ્ચાર્જ કેસ : 3091
મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 212
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3339
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 162584

- text