વાંકાનેર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખના જન્મદિવસ નિમિત્તે સોમવારે રક્તદાન કેમ્પ યોજાશે

- text


 

વાંકાનેર : વાંકાનેર તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ જગદીશસિંહ બી. ઝાલાનો તા. 1 ફેબ્રુઆરીને સોમવારના રોજ જન્મદિવસ છે. જે નિમિત્તે સોમનાથ ક્રેડિટ કો. ઓપ.સો.લી.- વાંકાનેર તેમજ સોમનાથ કન્ટ્રકશન ગ્રુપ-વાંકાનેર દ્વારા આગામી તા. 1ના રોજ વાંકાનેર શહેરમાં ગરાસીયા બોર્ડિંગ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. વધુ વિગત માટે જગદીશસિંહ (મો. 9879958899), મેહુલભાઈ (મો. 9904962446) તથા એમ. કે. જાડેજા (મો.9879014140)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

- text