મોરબી SCST સેલના DySP તરીકે એચ.એમ. ઉપાધ્યાયનું પોસ્ટીંગ

- text


 

મોરબી : પોલીસ વિભાગ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક તરીકે પસંદગી પામેલા 27 અધિકારીઓની 1 વર્ષની તાલીમ પૂર્ણ થતા તેઓને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 1 વર્ષની તાલીમ લેનારા હર્ષ નીતિનભાઈ ઉપાધ્યાયની મોરબી SCST સેલના DySP તરીકે નિમણુંક કરવામાં આવી છે.

- text