લગ્ન પ્રસંગને બનાવો યાદગાર, પિયુષ મંડપ સર્વિસ પાર્ટી પ્લોટથી માંડીને ડેકોરેશન સહિતની તમામ વ્યવસ્થા પુરી પાડશે

- text


સારી સર્વિસ અને આકર્ષક ડેકોરેશનથી લગ્ન પ્રસંગને લાગી જાશે ચાર ચાંદ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે લગ્ન પ્રસંગને યાદગાર અને ભવ્ય બનાવવાનો અણમોલ અવસર આવ્યો છે. જેમાં પાર્ટી પ્લોટથી લઈને ડેકોરેશન અને સિક્યુરિટી સુધીની તમામ વ્યવસ્થા એક સ્થળેથી એટલે કે પિયુષ મંડપ સર્વિસમાંથી મળશે.તો લગ્ન પ્રસંગની વ્યવસ્થા ગોઠવતા પૂર્વે એક વખત અચૂકપણે પિયુષ મંડપ સર્વિસની મુલાકાત લ્યો.

મોરબી- રાજકોટ બાયપાસ ઉપર શનાળા રોડ પર હ્યુન્ડાઇ શો રૂમ સામે આવેલ ઉમા પાર્ટી પ્લોટમાં કાર્યરત પિયુષ મંડપ સર્વિસ દ્વારા લગ્ન પ્રસંગ માટે એ ટુ ઝેડ વ્યવસ્થા ખૂબ સારી રીતે તે પણ વ્યાજબી ભાવે કરી આપવામાં આવે છે. જેથી દરેક પરિવારજનો અને સગા સ્નેહીઓ નિશ્ચિન્તપણે પ્રસંગને માણી શકે છે. ખાસ કરીને આકર્ષક ડેકોરેશનની મદદથી લગ્ન પ્રસંગને ચાર ચાંદ લગાવી દેવામાં આવે છે.

પિયુષ મંડપ સર્વિસ દ્વારા હ્યુન્ડાઇ શો રૂમ સામે આવેલ ઉમા પાર્ટી પ્લોટ, અજંતા પાસે આવેલ જેપી ફાર્મ અને લીલાપર રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટ આ ત્રણ પાર્ટી પ્લોટની વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાંથી કોઈ પણ સ્થળે પ્રસંગ ગોઠવી શકાશે. વધુ વિગત માટે મો.નં. 9825291449 અથવા 9712991449 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

બુકીંગ ઓફીસ

પિયુષ મંડપ સર્વિસ
ઉમા પાર્ટી પ્લોટ,
હ્યુન્ડાઇ શો રૂમ સામે,
મોરબી – રાજકોટ હાઈવે

- text