મોરબીના શ્રદ્ધા પાર્કમાં બાઈક ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ

- text


મોરબી : મોરબીના શ્રધ્ધા પાર્કમાં બાઈકની ચોરી થઇ ગયેલ છે. જેની ગઈકાલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

મોરબીના નવલખી રોડ પર શ્રદ્ધા પાર્કમાં રહેતા મેરામભાઇ વશરામભાઇ મિયાત્રાના પુત્રનું ઘર આગળ પાર્ક કરેલ હિરો સ્પ્લેન્ડર પ્લસ રજી નં. GJ-36-N-7536 ગત તા. 30/11 રાત્રે 9 વાગ્યાથી તા. 01/12 સવારના 6 વાગ્યા સુધીના અરસામાં ચોરી થઇ ગયેલ છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

- text