26 ડિસેમ્બર : મોરબી જિલ્લામાં આજે માત્ર 8 કેસ નોંધાયા, બે દર્દીના મૃત્યુ, હાલ એક્ટિવ કેસ 98

- text


મોરબી તાલુકામાં 7, વાંકાનેર તાલુકામાં 1 : અન્ય તાલુકામાં રાહત : આજે 10 દર્દી સાજા થયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3077 કેસમાંથી 2772 સાજા થયા, 207 ના મોત : મોરબી જિલ્લામાં આજે બે કોરોના પોઝિટિવ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. પરંતુ આજે એક પણ સત્તાવાર કોવિડ ડેથ જાહેર કરાયું નથી

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 26 ડિસેમ્બર, શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 899 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 8 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 03
મોરબી ગ્રામ્ય : 04
વાંકાનેર સીટી : 01
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 08

- text

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 09
વાંકાનેર તાલુકામાં : 01
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 10

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 98
કુલ ડિસ્ચાર્જ કેસ : 2772
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 189 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 207
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3077
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 137222

મોરબી જિલ્લામાં આજે બે કોરોના પોઝિટિવ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. પરંતુ આજે એક પણ સત્તાવાર કોવિડ ડેથ જાહેર કરાયું નથી.

- text