ITI-મોરબી દ્વારા વર્ચ્યુઅલ ભરતી મેળાનું આયોજન

- text


મોરબી : મોરબીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (Industrial Training Institute – ITI) દ્વારા વર્ચ્યુઅલ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં કુલ 114 ખાલી જગ્યાઓ પર ફ્રેશર તથા અનુભવી ઉમેદવારો અપ્લાય કરી શકશે. નોકરી મેળવનારને સરકારના નિયમોનુસાર સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આગામી તા. 7ના રોજ સવારે 11 વાગ્યે ઓનલાઇન ઇન્ટરવ્યૂ યોજાશે. આ ભરતી મેળામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ નીચે આપેલ લીંક દ્વારા ગુગલ મીટના માધ્યમથી જોડાવાનું રેહશે. વધુ માહિતી માટે મો.નં. 96011 00638, 70166 39451 પર સંપર્ક કરવાનો રહેશે. ગુગલ મીટ લીંક : https://meet.google.com/orf-vzje-xyc

- text

- text