મોરબીના ટીંબડી નજીક ચેકડેમમાં ડૂબી જતાં આધેડનું મોત

- text


મોરબી : મોરબીના ટીંબડી ગામમાં રહેતા દિનેશભાઇ મગનભાઇ બારૈયા નામના આધેડ શક્તિ પેકેજીંગ પાછળ આવેલા ચેકડેમમા પાણીમા કોઈ કારણસર ડુબી જતા તેઓનું મોત નિપજ્યુ હતું. બનાવ બાદ તેમની ડેડબોડી સીવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા ફરજ પરના તબીબે આધેડ મૃત જાહેર કરી પીએમ કરવા તજવીજ હાથ ધરી હતી. આ અંગે મોરબી તાલુકા પોલીસ અકસ્માત મોત અંગે નોંધ કરી હતી જેની તપાસ એ.એસ.આઈ. એન.જે.ખડીયા ચલાવી રહ્યા છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text