મોરબી : વર્લી ફીચરનો જુગાર રમતો એક પકડાયો

- text


મોરબી : મોરબીમાં વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ પકડાયો છે. મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 11ના રોજ મોરબી શહેરના ગાંધી ચોકમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી નસીબ આધારીત જુગાર રમી રમાડતા ગીરીશભાઇ છબીલભાઇ કોટેચા પકડાયા છે. પોલીસે આરોપી ગિરીશ પાસેથી ભારતીય ચલણી નોટો કુલ રોકડ રૂ. 620 જપ્ત કર્યા છે. તેમજ આરોપી ગીરીશભાઇની અટકાયત કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text