મોરબી : હેતલબેન અશોકકુમાર મશરૂનું અવસાન

- text


મોરબી : હેતલબેન અશોકકુમાર મશરૂ (ઉ.વ. ૪૦), તે સ્વ. અશોકકુમાર છોટાલાલભાઈ મશરૂ (રીટાયર્ડ -આરએફઓ)ની પુત્રી, તેમજ હિરેનભાઈ મશરૂ અને યોગેશભાઈ મશરૂ (ન્યુ ખોડીયાર મંડપ સર્વીસ-મોરબી)ની બહેનનું તા. ૮/૧૦/૨૦૨૦ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૨/૧૦/૨૦ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. (હિરેનભાઈ મો. ૯૮૭૯૭ ૫૧૧૫૧, યોગેશભાઈ મો. ૯૮૭૯૫ ૯૮૬૯૧)

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text