મોરબી : બુધવારે લેવાયેલા 56 સેમ્પલનો રિપોર્ટ સાંજ સુધીમાં આવશે

- text


મોરબી : ગઈકાલે બુધવારે ટંકારા તાલુકામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ત્યારે મોરબી જિલ્લામાંથી બુધવારે કુલ 56 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમના રિપોર્ટ આજે સાંજ સુધીમાં આવશે.

મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં બુધવારે કુલ 56 લોકોના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા. જે તમામ સેમ્પલનો રિપોર્ટ આજે ગુરુવારે સાંજ સુધીમાં આવશે. ઉલ્લેખનીય છે કે આંતર જિલ્લા પ્રવાસની મંજૂરી અપાયા બાદ સૌરાષ્ટના નાના સેન્ટરોમાં પણ કોરોનાનું સંક્ર્મણ ફેલાયું છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text