મોરબીવાસીઓનું ફેવરિટ GK ફૂડ હવે એક ક્લિક ઉપર પહોંચશે ઘરે

- text


ગુરુકૃપા હોટેલ દ્વારા શરૂ કરાઇ ખાસ ‘GK FOOD’ ફૂડ ડિલિવરી એપ : ફોન કોલ ઉપર પણ ડિલિવરી સર્વિસ ઉપલબ્ધ

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓનું ફેવરિટ GK ફૂડ હવે એક ક્લિક ઉપર ઘરબેઠા મળશે. કારણકે લોકડાઉનને ધ્યાને લઈને GK FOOD ફૂડ ડિલિવરી એપ શરૂ કરવામાં આવી છે. સાથે ફોન કોલ ઉપર પણ ડિલિવરી સર્વિસ શરૂ કરવામાં આવી છે.

હાલ લોકડાઉનના સમયમાં ઘરબેઠા લોકોને હેલ્ધી સ્વાદિષ્ટ ફૂડ મળે તે માટે ગુરૂકૃપા હોટલના પ્રખ્યાત GK ફૂડ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં ખાસ એન્ડ્રોઈડ અને એપલ બન્ને યુઝર્સ માટે GK FOOD ફૂડ ડિલિવરી એપ બનાવવામાં આવી છે. જેમાં લોકો મનપસંદ ફૂડ એક ક્લિક ઉપર પોતાની ઘરે મેળવી શકશે.

- text

આ સાથે કોલ ઉપર પણ ડિલિવરી લેવામાં આવશે. જેના માટે મો.નં. 9512300003, 9512300006, 8000660003, 8000020703 ઉપર ઓર્ડર આપવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાની વર્તમાન સ્થિતિમાં ગુરૂકૃપા હોટેલ દ્વારા તમામ સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. માટે અહીંનું ફૂડ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

એપ ઇન્સ્ટોલ કરવા અહીં ક્લિક કરો

https://play.google.com/store/apps/details?id=com.gkparcel

- text