મોરબી જિલ્લામાંથી વધુ એક દર્દીનું સ્ક્રીનીંગ સેમ્પલ લેવાયું

- text


 

મોરબી : મોરબી જિલ્લાના આજે વધુ એક દર્દીનું સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યું છે. અને તેને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યું છે. જો કે આ દર્દીની વધુ વિગત હજુ જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં આજે કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર હવે વધુ સતર્ક થઈને સેમ્પલની કામગીરી હાથ ધરશે.

- text