મેઇડ ઇન મોરબી સેનેટાઇઝ સ્પ્રે મશીન વસાવો અને કોરોનાથી બચો

- text


જય નકલંક ફાઈબર પ્રોડક્ટ્સ ફેક્ટરી દ્વારા વ્યાજબી કિંમતે સેનેટાઇઝ મશીનનું નિર્માણ : ઔદ્યોગિક એકમમાં આવતા- જતા તમામ લોકોને સુરક્ષિત રાખવા આજે જ ઓર્ડર કરો

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : હાલ કોરોનાની મહામારીથી બચવા તકેદારી રાખવી એક માત્ર વિકલ્પ છે. ત્યારે જો આપ ઔદ્યોગિક એકમ ધરાવતા હોય અને આપના એકમમાં લોકોની અવર જવર રહેતી હોય તો સેનેટાઇઝ સ્પ્રે.મશીન સુરક્ષા અર્થે રાખવું ખૂબ જરૂરી બન્યું છે. માટે મોરબીના ઔદ્યોગિક એકમોને ધ્યાને રાખીને જય નકલંક ફાઈબર પ્રોડક્ટ્સ ફેક્ટરી દ્વારા વ્યાજબી કિંમતે સેનેટાઇઝ મશીનનું નિર્માણ કરવામાં આવે છે. તો આજે જ ઓર્ડર કરો અને આપના કામદારોને સુરક્ષિત રાખો..

મોરબી રાજકોટ હાઈવે પર શ્રીજી એસ્ટેટમાં આવેલ જય નકલંક ફાઈબર પ્રોડક્ટ્સ ફેક્ટરી દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને ખૂબ વ્યાજબી કિંમતે સેનેટાઇઝ સ્પ્રે.મશીનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે તેમાં વપરાતું સેનેટાઈઝ સોલ્યુશન પણ બનાવવામાં આવી રહ્યું છે. મોરબીમાં ખૂબ મોટી સંખ્યામાં ઉદ્યોગો શરૂ થયા છે. ત્યારે આ ઔદ્યોગિક એકમોમાં આવતા જતા કર્મચારીઓને સુરક્ષિત રાખવા માટે સેનેટાઇઝ સ્પ્રે. મશીન એકમાત્ર વિકલ્પ છે. માટે મેઇડ ઇન મોરબી સેનેટાઇઝ મશીન શરૂ થયું છે.

- text

હાલ કોરોનાના કહેર વચ્ચે સજાગ રહેવું જરૂરી છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા સેનેટાઇઝર ખૂબ ઉપયોગી છે. ત્યારે ઉદ્યોગોમાં વધુ સંખ્યામાં લોકો આવતા જતા હોય કોઈ વ્યક્તિનો ચેપ બીજાને ન લાગે માટે તેઓનો પ્રવેશ સેનેટાઇઝર સ્પ્રે. મશીનમાંથી કરાવવામાં આવે તો સેનેટાઇઝ સોલ્યુશનનો છંટકાવ વ્યક્તિના અંગ ઉપર કે કપડા ઉપર લાગેલા તમામ વાયરસને બિન અસરકારક બનાવી નાખે છે. માટે અત્યારની સ્થિતિમાં સેનેટાઇઝ સ્પ્રે. મશીન લગાવવું ખૂબ જરૂરી છે. આ મશીન વ્યાજબી કિંમતે મેળવવા માટે 9316536454, 9925405748 અથવા 9106884309 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text