‘મોરબી અપડેટ’નો ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ : સહકાર બદલ સર્વે વાંચકમિત્રોનો હદયપૂર્વક આભાર

- text


મોરબી જિલ્લાના લાખો લોકોને ખૂબ જ વિશ્વસનીયતા સાથેના દરેક ન્યુઝ ઝડપી રીતે પહોંચાડતા ‘મોરબી અપડેટ’ના ત્રણ વર્ષ સફળતાપૂર્વક સંપન્ન થયા

મોરબી : મોરબી અપડેટ ન્યુઝ નેટવર્કની શરૂઆત 24 એપ્રિલ 2017ના રોજ કરવામાં આવી હતી. મોરબી જિલ્લાના પ્રથમ ડિજિટલ ન્યુઝ નેટવર્ક મોરબી અપડેટ અલગ અલગ માધ્યમોથી ન્યુઝ, લાઈવ, વિડિઓ દ્વારા દરરોજ લાખો મોરબીવાસીઓને મોરબી જિલ્લાની પળે પળની માહિતી પોહચાડી રહ્યું છે. મોરબી અપડેટ હંમેશા લોકપ્રશ્નોને વાચા આપવાની સાથે હકારાત્મક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા ઉપર ખાસ ભાર મુક્યો છે. તેમજ વરસાદ, પુર, આપત્તિના સમયે લોકોને પળે પળની સચોટ અને સાચી માહિતી પોહચડવાના સાર્થક પ્રયત્નો કર્યા છે. જેના કારણે જ આજે લાખો લોકો મોરબી અપડેટ પર ભરોસો કરી તેમની સાથે જોડાયા છે. ત્યારે મોરબી અપડેટની સફળતાપૂર્વક 3 વર્ષની સફરમાં અમૂલ્ય સહયોગ આપનાર લાખો મોરબીવાસીઓ, વિજ્ઞાપનદાતાઓ તેમજ અમારી સમગ્ર ટિમ, રિપોર્ટરો અને મોરબી અપડેટના શુભેચ્છકોનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ.

મોરબી અપડેટ બન્યું વિશાલ ડિજિટલ ન્યુઝ નેટવર્ક

અમારી morbiupdate.com ન્યુઝ વેબસાઇટ ઉપર દરરોજ એક લાખથી વધુ લોકો સમાચાર વાંચવા આવી રહ્યા છે. અત્યાર સુધીમાં જુદા જુદા 44 લાખ લોકોએ મોરબી અપડેટની સાઈટ ઉપર પાંચ કરોડથી વધુ વખત મુલાકાત લીધી છે..

- text

Morbi Updateની એન્ડ્રોઇડ અને એપલ એપ્લિકેશન હાલમાં 1.30 લાખ લોકો વાપરી રહ્યા છે..

Morbi Updateના ફેસબુક પેઈજને 1.23 લાખ લોકો એ લાઈક કર્યું છે અને 1.65 લાખ લોકો ફૉલો કરી રહ્યા છે..

Morbi Updateના વોટ્સએપ ગ્રુપ મારફત 50 હજારથી વધુ લોકો તેમના મોબાઈલમાં ન્યુઝ મેળવી રહ્યા છે.
(વોટ્સએપ લિંક મેળવવા માટે મો. 92274 32274 ઉપર વોટ્સએપ મેસેજ કરવો)

Morbi Updateની યુટ્યૂબ ચેનલને 18 હજારથી વધુ લોકોએ સબસ્ક્રાઇબ કરી છે..

Morbi Updateના ઇન્સ્ટાગ્રામ આઇડીને 18 હજાર જેટલા લોકો ફોલો કરી રહ્યા છે..

Morbi Update ટ્વિટર હેન્ડલ અને ટેલિગ્રામ ચેનલ સાથે પણ હજારો લોકો જોડાયેલા છે..

મોરબી અપડેટને મોરબી જિલ્લાનું નંબર વન ડિજિટલ ન્યુઝ નેટવર્ક બનાવવા બદલ દરેક મોરબીવાસીઓનો દિલથી આભાર વ્યક્ત કરે છે.

આ સાથે અમારા વાચકોને નમ્ર વિનંતી કે morbiupdate.comના ભળતા નામથી ચાલી રહેલી અન્ય ન્યુઝ વેબસાઈટ તેમની રીતે સ્વતંત્ર કામ કરી રહી છે. તેની સાથે મોરબી અપડેટને કોઇ લેવા દેવા નથી. માટે મોરબી અપડેટના નામે કોઈ પણ વ્યવહાર કરતા પહેલા ખરાઈ કરવા અને મો. 92274 32274 ઉપર સંપર્ક કરવો.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text