બુધવારે ટંકારામાં પીઠડનું પ્રખ્યાત રામ મંડળ રમાશે

- text


ટંકારા : પીઠડનું પ્રખ્યાત શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામમંડળ આવતી કાલે તારીખ 11 ડિસેમ્બરને બુધવારે ટંકારા ખાતે રામપીરનું જીવન ચારિત્ર્ય તાદ્રશ્ય કરશે. સંગીતમય શૈલીમાં રામદેવપીર મંદિર ટંકારા ખાતે રાત્રે 08:30 કલાકે રમાનાર આ રામામંડળનો લાભ લેવા આયોજક મહંતશ્રી કુંવરદાસબાપુ તથા સેવકગણે ભાવિકોને આમંત્રણ પાઠવ્યું છે.

- text