હોસ્પિટાલીટી ક્ષેત્રે દેશભરમાં આગવું સ્થાન ધરાવતી ‘ધ ફર્ન રેસીડેન્સી’ હવે મોરબીના આંગણે…

- text


અદ્યતન રૂમ્સ, રેસ્ટોરેન્ટ, બેન્કવેટ હોલ, કોન્ફરન્સ હોલ, ફિટનેસ સેન્ટર અને સ્પા સહિતની અનેકવિધ સુવિધાઓ ઉપ્લબ્ધ
હોસ્પિટાલીટી ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવતા ધ ફર્ન રેસીડેન્સીની મહેમાનગતિનો લ્હાવો હવે મોરબીવાસીઓ પણ લઈ શકશે

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : હોસ્પિટાલીટી ક્ષેત્રે દેશભરમાં આગવું સ્થાન ધરાવતી ધ ફર્ન રેસીડેન્સીનો મોરબીના આંગણે શુભારંભ થયો છે. જેથી હવે મોરબીવાસીઓ પણ પ્રખ્યાત ફર્ન રેસીડેન્સીની મહેમાનગતિનો લ્હાવો લઈ શકશે. અહીં અદ્યતન રૂમ્સ, રેસ્ટોરેન્ટ, બેન્કવેટ હોલ, કોન્ફરન્સ હોલ, ફિટનેસ સેન્ટર અને સ્પા સહિતની અનેકવિધ સુવિધાઓ ઉપ્લબ્ધ છે. અહીંની સર્વિસ ઉડીને આંખે વળગે તેવી છે.

મોરબી નજીક 8 એ નેશનલ હાઇવે પર મહેન્દ્રનગર પાસે પેસિફિક બિઝનેસ પાર્કમા ધ ફર્ન રેસીડેન્સીનો શુભારંભ થયો છે. ધ ફર્ન રેસીડેન્સી ભારતભરમાં અનેક હોટેલો ધરાવે છે. હોસ્પિટાલીટી ક્ષેત્રે ધ ફર્ન રેસીડેન્સી દેશભરમાં સુપ્રસિદ્ધ છે. જેથી હવે અહીંની ખાસ મહેમાનગતિ માણવાનો લાભ મોરબીવાસીઓને મળવાનો છે. અહીં અદ્યતન સુવિદ્યાસભર 51 જેટલા રૂમ્સ છે. જેમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ એક્સેસ, 33 અને 42 ઇંચનું ટીવી કેબલ કનેક્શન સાથે, ટી અને કોફી મેકિંગ ફેસિલિટી તેમજ રિફ્રેશમેન્ટ બાર, સ્પેશિયસ બાથરૂમ સેપરેટ બાથ અને સાવર તેમજ ફિઝિકલી ચેલેન્જડ માટે ગેસ્ટરૂમ સહિતની અનેકવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે.

ધ ફર્ન રેસીડેન્સીમા અનેક આકર્ષક સુવિધાઓ છે. જેમાં સંકુલમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ, 24 કલાક રૂમ સર્વિસ, ટ્રાવેલ ડેસ્ક, ફોરેઇન એક્સચેન્જ ફેસિલિટી, લોન્ડરી એન્ડ ડ્રાઇ ક્લિનિંગ સર્વિસ, પાર્કિંગ વેલે સર્વિસ સાથે, ફિઝિશિયન ઓન કોલ, ફિટનેસ સેન્ટર અને સ્પાનો સમાવેશ થાય છે.

અહીં એક બેન્કવેટ હોલ છે. જેમાં મ્યુઝિક સીસ્ટમ, સ્ક્રીન સહિતની સુવિધાઓ છે સાથે બે કોન્ફરન્સ રૂમ પણ છે. આ ઉપરાંત ઇન હાઉસ બેકરી પણ છે. જ્યાં હોટેલ દ્વારા જાતે જ બનાવાયેલી તાજે તાજી બેકરીની આઇટમો મળી રહેશે. અહીં વેજ અને નોન વેજ એમ બે રેસ્ટોરન્ટ પણ છે જેના કીચન તદ્દન અલગ છે એટલે કે બંન્ને ભોજન તદ્દન અલગ અલગ કિચનમાં બને છે. પ્રથમ રેસ્ટોરન્ટ ફાઉન્ટેન છે. જયા શુદ્ધ શાકાહારી ફૂડ મળે છે. અહી અલગ અલગ બધી જાતનું ટેસ્ટી અને ઉચ્ચ ગુણવતાવાળું ફૂડ ઉપ્લબ્ધ છે. સવારમાં બુફે બ્રેકફાસ્ટ મળશે જેમાં હેલ્થ કાઉન્ટર સાથે ૨૦ થી વધુ વાનગીનો સમાવેશ થાય છે. બ્રેકફાસ્ટની બેકરી આઈટમ પણ કિચનમાં જાતેજ બનાવવામાં આવે છે. બીજું રેસ્ટોરન્ટ વુડ્સ છે. જે નોનવેજ છે. અહીં અલગ અલગ વેરાયટીનું ઉચ્ચ ગુણવતા વાળું મલ્ટી ક્યુસીન નોન વેજ ભોજન મળી રહેશે.

- text

આ બન્ને રેસ્ટોરન્ટમાંથી લિજ્જતદાર તેમજ હેલ્ધી ફૂડ મળશે. આ રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકોને પોતાના રૂમ સુધી ડાઈનીંગ ફેસિલિટી આપવામાં આવશે. વધુમાં હોસ્પિટાલીટી સર્વિસમાં શ્રેષ્ઠ ગણાતી ધ ફર્ન રેસીડેન્સી હવે મોરબીમાં પણ શરૂ થઈ છે. તો મોરબીવાસીઓ આ તકનો લાભ અચૂકપણે લઈને અવશ્ય પધારવું જોઈએ. તેમ એક યાદીમાં જણાવાયું છે. વધુ વિગત માટે ફોન નં. 02822 241400 અથવા મો.નં.93289 75910 ઉપર સંપર્ક કરવો.

- text