નવા દેવળીયાના યુવાને DYSOની GPSCની પરીક્ષા પાસ કરી

- text


મોરબી : તાજેતરમાં જીપીએસસી દ્વારા લેવાયેલી DYSO (ડેપ્યુટી સેક્સન ઓફિસર)ની પરીક્ષામાં નવા દેવળીયા ગામના યુવકે પાસ કરતા તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

- text

તાજેતરમાં GPSC દ્વારા લેવામાં આવેલી dysoની પરીક્ષામાં હાલ ધ્રોલ ખાતે ITI ઇન્સ્ટ્રક્ચર તરીકે ફરજ બજાવતા નવા દેવળીયા ગામના પુનિતભાઈ મનહરભાઈ નાયકપરાએ ઉત્તીર્ણ કરતા એમના પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

- text