મોરબીમાં 8મીએ ઓપન સૌરાષ્ટ્ર સ્કેટિંગ ચેમ્પિયનશિપનું આયોજન

- text


મોરબી : મોરબીમાં આગામી તા.8ના રોજ ઓપન સૌરાષ્ટ્ર સ્કેટિંગ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાલ ચાલુ થઈ ગઈ છે.

- text

મોરબીમાં A1 સ્પોર્ટ્સ એકેડમી તથા ઓસમ સ્પોર્ટ્સ એકેડમીના સંયુક્ત ઉપક્રમે દ્વિતીય ઓપન સૌરષ્ટ્ર સ્કેટિંગ સ્પર્ધાનું રત્નકલા એક્સપોર્ટસ, સ્કાયમોલ પાસે, શનાળા રોડ ખાતે તા.8ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેનું રજીસ્ટ્રેશન www.morbisports.online પર થઈ શકશે. તેમજ વધુ જાણકારી માટે આશિષ સર – મો. 82647 21740, કુમાર સર – મો. 96244 44242/52 પર સંપર્ક કરવા માટે યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text