મોરબી : વાંકડા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીના વાંકડા ગામની પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ અર્પિતભાઈ વિડજાના માર્ગદર્શન હેઠળ શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણમાં સૌપ્રથમ સ્કૂલની અંદરના ભાગમાં 130 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ વિધાર્થીઓને એક એક વૃક્ષ આપી તેનું જતન કરી, ઉછેર કરવાનો સંકલ્પ કરાવવામાં આવ્યો હતો. આમ કુલ 140 વૃક્ષનું પ્રિન્સિપાલની હાજરીમાં રોપણ કરી પોતે પોતાની શિક્ષકની જવાબદારીનો દાખલો પૂરો પાડ્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text