વનાળિયા ગામે જુગાર રમતા ચારને એલસીબીએ ઝડપ્યા

- text


મોરબી : મોરબીના વનાળિયા ગામે મોરબી એલસીબીએ ચાર જુગારીઓ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વનાળિયા ગામે સ્કૂલ વાળી શેરીમાં જાહેરમાં ગંજીપત્તાનો જુગાર રમતા અનવર મામદભાઈ સુમરા ઉં.વ.42, હનીફ ઇસ્માઇલભાઈ સુમરા ઉં.વ.45, મામદ હસનભાઈ સુમરા ઉં.વ. 31, યુનુસ હજીભાઈ સુમરા ઉં.વ. 30, રહે બધા વનાળિયા, તા.જી.મોરબી વાળાને 19450 રૂપિયાની રોકડ રકમના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અસલમ ઉર્ફે હકુડો કાસમભાઈ સુમરા પોલીસને જોઈ નાસી જતા ફરાર આરોપીને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text