મોરબીના યુવાને વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે મધર ડે ઉજવ્યો

- text


મોરબી : મોરબીના યુવાનને વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે મધર ડેની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.જેમાં મોરબીના શક્ત શનાળા ગામે રહેતા રાજેન્દ્રસિંહ વાઘેલાએ મધર ડે નિમિતે વીસી ફાટક અંદર આવેલા વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પ્રેમથી આઈસ્ક્રીમ ખવડાવીને તેમનો આશીર્વાદ મેળવ્યો હતો. તેમણે મધર ડેની વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે પ્રેરણાદાયી ઉજવણી કરીને સેંદેશ આપ્યો હતો કે, વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધાઓ આપણા માબાપ છે એવી ભાવના ઉજાગર કરવામાં માટે દરેકે વૃદ્ધાશ્રમની અઠવાડિયામાં એક વખત મુલાકત લઈને તેમની સાથે સમય ગળીને તેમના જ સંતાન જેવી ઉષ્માભરી લાગણી દર્શાવી જોઈએ.જેથી આ વૃદ્ધોને જીવન બોજારૂપ ન લાગે અને દરેકે પોતાના માતાપિતાને ઈશ્વર માનીને સદભાવનાભર્યો વ્યહવાર કરવાનો મેસેજ આપ્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text

 

- text