મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા વિદ્યાથીઓને યુવા શહીદ ગ્રંથ પુસ્તક વિતરણ કરાયું

- text


મોરબી: મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા શ્રી જામદુધઈ તાલુકા શાળામાં ભણતા વિદ્યાથીઓને યુવા શહીદ ગ્રંથ પુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં વિધાર્થીઓને આ પુસ્તક ભેટ સ્વરૂપે આપીને શહીદ કાંતિકારીઓની દેશભાવના વિચારો જીવનમાં ઉતારવાની શીખ આપી હતી.

જોડીયાના શ્રી જામદુધઈ તાલુકા શાળામાં આજે ધોરણ ૮ના વિદ્યાથીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા શાળાના ધોરણ ૮ ના વિદ્યાથીઓને ક્રાંતિકારીઓના જીવન પર આધારિત “યુવા શહીદ ગ્રંથ” પુસ્તકની ભેટ આપવામાં આવી હતી. તેમજ ૧ થી ૮ સુધીના વિદ્યાથીઓને ક્રાંતિકારીઓના ફોટાવાળા સ્ટીકર પણ વિતરણ કરવામાં આવ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text