મોરબીમાં કાલે શુક્રવારે ૨૨૦૬ વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા

- text


શહેરના ૯ કેન્દ્રો ખાતે ૨૫૦નો સ્ટાફ ગોઠવાયો

મોરબી : મોરબી શહેરમા ગુજકેટ માટે ૯ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં ૨૫૦નો સ્ટાફ પણ મુકવામાં આવ્યો છે. આવતીકાલે શુક્રવારે આ ૯ કેન્દ્રો ખાતે જિલ્લાના ૨૨૦૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.

મોરબીમાં આવતીકાલે ગુજકેટની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા મોરબી શહેરના ૯ કેન્દ્રો ખાતે લેવામાં આવનાર છે. પરીક્ષાની કામગીરી માટે ૯ કેન્દ્રો ઉપર ૨૫૦નો સ્ટાફ પણ મુકવામા આવ્યો છે. આવતિકાલે શુક્રવારે ગુજકેટની પરીક્ષામાં સવારે ૧૦થી ૧૨ ફિઝિક્સ અને કૅમેસ્ટ્રી, બપોરે ૧ થી ૨ બાયોલોજી અને ૩થી ૪ મેથ્સનું પેપર યોજાનાર છે

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text