મોરબી : મોરબી માં ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન

- text


મોરબી માં નવલખી રોડ , રેલ્વે સ્ટેસન પાસે આવેલ ધક્કાવાડી મેલડી માતાજી મંદિર આયોજિત તા. ૧૩/૦૪/૨૦૧૯ ના સનીવાર ના રોજ રાત્રે ૮ થી ૧૧ રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન માં અંજલી ઇવેન્ટ બાય રમેશ ભદ્રા સાથી કલાકારો માં દાંડિયા કિંગ એવા રાહુલ મેહતા , ચાર્મી રાઠોડ , મનોજ સાઈરામ , કિરણ મકવાણા , વિશાલ ચાવડા આ બધા કલાકારો સાથે મળી મોરબી ની લોકપ્રિય જનતા ને રાસ ગરબે રમવા આવી રહયા છે તો તમે પણ આવો રાસ ગરબે રમવા અંજલી ઇવેન્ટ દર વર્ષ ની જેમ આ વર્ષ પણ જોરદાર મ્યુજિક અને જાણીતા કલાકારો સાથે સનીવાર ની રાતે ગરબે ધૂમ મચાવશે સાથે સાથે મોરબી વિકાસ વિદ્યાલય ની બાળાઓ પણ આ રાસ ગરબા માં ભાગ લેશે તો મોરબી ની ધર્મ પ્રેમી જનતા ને ગરબે રમવા અંજલી ઇવેન્ટ ( રમેશ ભદ્રા ) નું ભાવભર્યું આમંત્રણ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text