મોરબી : રાજકોટ હાઇવે પર ટાઇલ્સ ભરેલો ટ્રક પલ્ટી ગયો

- text


મોરબી : મોરબી રાજકોટ હાઇવે પર એક ટ્રક પલટી જતા ટ્રકમાં ભરેલી ટાઇલ્સ રસ્તા પર વેરણછેરણ થઈ જતા ટ્રાફિકજામ સર્જાવાની સ્થિતિ ઉભી થઇ હતી. પણ મોડી રાત્રે બનેલા બનાવથી તેમજ પોલીસ ઘટના સ્થળે તુરંત પહોંચી જવાથી વાહન વ્યવહારને ખાસ અસર પહોંચી ન હતી.

રોંગ સાઈડ રોડ પર પહોંચીને પલ્ટી મારી ગયો હતો. ટ્રક પલ્ટી ખાઈ જતાં ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ થતાં તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.
પોલિસે ટ્રાફીક જામ ન થાય એ માટે તાકીદે ઘટના સ્થળે પહોંચી જઈને વાહનો સુચારુ રીતે ચાલી શકે તે માટે વ્યવસ્થા કરી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text