મોરબીમાં સુવર્ણપ્રાશનના ટીપાનો કેમ્પ યોજાયો : ૧ હજાર બાળકોએ લીધો લાભ

- text


મોરબી : મોરબીમાં સોરઠીયા લુહારની વાડીમાં સંસ્કૃતિ આર્યમ ગુરૂકુલનાં સહયોગથી ચોથો સુવર્ણપ્રાશનનાં ટીપા પિવડાવવાનો કેમ્પ યોજાયો હતો. જેમાં વિનામૂલ્યે જન્મ થી ૧૨ વર્ષ સુધીના ૧૦૦૦ બાળકોએ આ ટીપા પીવડાવવામાં આવ્યા હતા. ટીપા પીધા બાદ દરેક બાળકોએ ગિફ્ટ મેળવી આનંદમયી થઈ ગયા હતા . આ કેમ્પના આયોજક રાજ પરમારનાં કહેવા અનુસાર આ કેમ્પનું આયોજન મોરબીમાં દર મહિને થશે જેથી મોરબીના વધું ને વધું બાળકોએ ભાગ લેવા અપીલ કરવામા આવી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text