મોરબીમાં આઇસીડીએસ શાખા દ્વારા પોષણ અભિયાનની ઉજવણી

- text


મોરબી : ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના પોષણ અભિયાનને ૧ વર્ષ પૂર્ણ થયેલ જે અંતર્ગત ICDS શાખા મોરબી ઘટક દ્વારા પોષણ પખવાડીયાની ઉજવણી કરવામા આવી રહી છે સદરહૂ ઉજવણી ૮ માર્ચ થી ૨૨ માર્ચ ૨૦૧૯ સુધી કરવાની છે જેના ભાગરૂપે આજ રોજ ICDS મોરબી તાલુકા દ્વારા ગાંધી ચોકમાં ગુજરી બજારનો કાર્યક્રમ કરવામાં આવેલ.જેમાં પોષણ યુકત વાનગીઓ અને પોષણ અભીયાનના પોસ્ટરો, પેમ્પલેટ દ્વારા મોરબીના લોકોને માહિતગાર કરવામા આવ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text