મોરબી : મધરકેર હોસ્પિટલ દ્વારા કાલે વિનામૂલ્યે સ્ત્રીરોગ નિદાન કેમ્પ

- text


મોરબી : મોરબી જિલ્લામાં અત્યાધુનિક તબીબી સુવિધા સાથે શરૂ થયેલી મધરકેર હોસ્પિટલ દ્વારા કાલે વિનામૂલ્યે સ્ત્રીરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોરબીના અયોધ્યા પુરી મેઈન રોડ પર 3/4 સાવસર પ્લોટમાં આવેલ જૂની દિશા હોસ્પિટલ મધરકેર હોસ્પિટલમાં તા.24ને રવિવારે સવારે 9 વાગ્યે વિનામૂલ્યે સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં મધરકેર હોસ્પિટલના તબીબોની ટિમ સેવા આપશે તેથી આ સ્ત્રીરોગ નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં મહિલા દર્દીઓને લાભ લેવા અનુરોધ કરાયો છે.આ નિદાન કૅમ્પ માટે નામ નોંધાવવા મો.9909240340 ઉપર સંપર્ક સાધવાની અપીલ કરવામાં આવી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text