વાંકાનેરમાં વૃધ્ધાને માર મારતા ફરિયાદ

- text


વાંકાનેર : વાંકાનેર ભાટિયા સોસાયટીમાં રહેતા કલ્પનાબેન નિતિનભાઇ માણેક ઉવ-૬૦ ધંધો-ઘરકામ રે-ભાટીયા સોસાયટી નિશાળવાળી બંધ શેરી વાંકાનેર, જિ-મોરબીવાળાને
રવીભાઇ દિનેશભાઇ કારીયા રે.ભાટીયા સો.સા વાંકાનેર વાળાએ અગાઉની માથાકૂટનો ખાર રાખી કલ્પનાબેનને ભૂંડા બોલી ગાળો આપી લાકડી વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text