રાજપર ગામે સમુહલગ્નની તડામાર તૈયારી

- text


 

ગામની તમામ દીવાલો, વૃક્ષો અને મંદિરોને રંગરોગાન

મોરબી : મોરબીના મોડેલ ગામ રાજપરમાં યોજાનાર સમુહલગ્નની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે ગામના યુવાનો દ્વારા તમામ દીવાલો, નાલા – પુલિયા, મંદિર અને તમામ વૃક્ષના થડીયા કલર કરવાની સાથે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

વધુમાં રાજપર ગામના અગ્રણી અને તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ વિજયભાઈ કોટડીયા, જીતેન્દ્રભાઈ ચારોળા, ધનજીભાઈ મેઘજીભાઈ ચારોળા, તેમજ નવજીવન ગ્રુપ અને સમસ્ત ગામના યુવાનો દ્વારા આ ભગીરથ કાર્યને ઝુંબેશરૂપે ઉપાડી લેવાયું છે.

- text

- text