બેલા રંગપર નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત : ત્રણ ઘાયલ

- text


મોરબી : બુધવારે મોડી રાત્રે મોરબીના બેલા રંગપર નજીક બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં દયારામ ભીમજીભાઈ ચાવડા,ઉ.૪૦, રહે. શનાળા, પુના મેતાબ ભાભર, ઉ.૩૦ અને જોની પુના ભાભર ઉ.૨ રહે. કેશવાનંદ સીરામીક, બેલા રંગપર વાળાઓને ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્તોને મોરબીની
આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- text

- text