મોરબીના ઉંચીમાંડલ નજીક હોન્ડા ઉપર દેશી દારૂની હેરફેર કરતા એક ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકાના ઉંચીમાંડલ ગામની સીમમાં પર્થ સિરામિક પાસે રૂપેશભાઇ ધનજીભાઇ લાલુકીયા, ઉવ.૨૮ ધંધો.મજુરી રહે.રામકૃષ્ણનગર સોસાયટી કુળદેવીપાન વાળી શેરી મોરબી-૨ વાળો પોતાના હવાલા વાળા હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ જેના રજી. નં.GJ-3-HB-2302 કિ.રુ.૧૫,૦૦૦ વાળા ઉપર બાચકામાં કેફી પ્રવાહીદેશીદારૂ લીટર-૦૯ કી.રૂ.૧૮૦ નો વેંચાણ અર્થે રાખી કુલ મુદામાલ રૂ.૧૫,૧૮૦ સાથે ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text