ટંકારા લતીપર ચોકડી નજીક ટ્રક પાછળ હોન્ડા ઘુસ્યું : ચાલકનું મોત

- text


ટંકારા : ટંકારાની લતીપર ચોકડી નજીક ટ્રક નંબર જીજે-૪યુ-૬૧૯૧ વાળા પાછળ હિરો હોન્ડા મો.સા. નંબર જીજે-૩ડીપી-૯૪૧૭ થી ભટકાતા અકસ્માત સર્જાતા હોન્ડા ચાલક હિમાંશુ સોની રહે. ટંકારાવાળનું મોત નીપજ્યું હતું, ઘટના અંગે પોલીસે ટ્રક ચાલક શીવાભાઇ દેવાભાઇ મકવાણાની ફરિયાદના આધારે હોન્ડા ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.

- text

- text