મોરબીના નવલખી ફાટક નજીકથી દેશીદારૂ સાથે ડમડમ હાલતમાં એક ઝડપાયો

- text


 

મોરબી : મોરબીના નવલખી ફાટક નજીક આવેલ પરસુરામ મંદિર સામે રોડ ઉપર જગદીશભાઇ ઉર્ફે જગો દોલુભાઇ અગેચાણીયા, ઉવ ૩૬ રહે વીશીપરા કુલીનગર ૨ વાળો પાસ પરમીટ કે આધાર વગર હિરો મો.સા રજી નં જી જે ૩૬ ઇ૦૩૦૧ કિ રૂ ૪૦૦૦૦/- વાળામા દેશી દારૂ ભરેલ બાચકા નંગ ૨ દેશી દારૂ લીટર ૪૦ કિ રૂ ૮૦૦/- નો વેચાણ
કરવાના ઇરાદે કબ્જામા રાખી હેરા ફેર કરતો કુલ રૂપીયા ૪૦.૮૦૦/- મા મુદામાલ સાથે પીધેલી હાલતમાં મળી આવતા એસઓજી ટીમના અનિલભાઈ ભટ્ટ અને નરેન્દ્રસિંહ રધુવિરસિંહ જાડેજાએ બી ડિવિઝન પોલીસ મથકને સોંપી ગુન્હો નોંધાવ્યો હતો.

- text