હળવદ ટીવીએસના શોરૂમમાં તસ્કરો ત્રાટક્યા

- text


હળવદ : હળવદના સરા ચોકડી પાસે ધાંગધ્રા રોડ ઉપર વસંતપાર્ક -૨ માં આવેલ ગણેશ ટીવીએસ શો રૂમમા તસ્કરોએ શટરના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કરતા આ મામલે શોરૂમના માલિક મહેશભાઇ છગનભાઇ માલવણીયા જાતે પટેલ ઉ વ ૪૦ ધંધો ટી વી એસ નો શો રૂમ રહે વસંતપાર્ક સોસાયટી વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો દાખલ કરેલ છે.

- text

- text