મોરબી : બીજા માળેથી પડી જતા શ્રમિકનું મોત

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પર ટીવીએસ શોરૂમ પાછળ આવેલા સરસ્વતિ એપાર્ટમેન્ટના બીજા માળેથી પડી જતા શંકરલાલ જોગારામ ચોટીયા જાતે ચૌધરી ઉ.વ. ૨૧ રહે. હાલ મોરબી શનાળા રોડ શો રૂમની પાછળ સરસ્વતી અપાર્ટમેન્ટ મોરબી મુળ રહે. ચીલીનાડી કણોદ તા. ગીડા જી. બાડમેર રાજસ્થાનવાળાનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

- text