મોરબી અને ટંકારામાંથી બે હોન્ડા ચોરાયા

- text


મોરબી : મોરબીમાં વાહનચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે મોરબી અને ટંકારામાં અજાણ્યા વાહનચોર બે મોટર સાયકલ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોટર સાયકલ ચોરી મામલે પ્રથમ બનાવમાં ૨૦ હજારનું મોટર સાયકલ ચોરાઈ જતા શૈલેશભાઇ મુળજીભાઇ અટક નકુમ, ઉ.વ-૩૦ ધંધો.મજુરી રહે.મોરબી સીમળીયા સીયાળ ની વાડી મશાલ ચોકડી સરદાર નગર -૩ તળાવ ની પાછળ મોરબી તા.જી. મોરબી વાળાએ ફરિયાદ નોંધાવી હતી.

- text

જ્યારે બીજી ફરિયાદમાં પ્રભુભાઇ મકનભાઇ અંદરપા જાતે પટેલ ઉવ ૫૫ રહે નશીતપર ગામ ભગવતીનગર તા ટંકારા વાળાના ઘર પાસેથી ૩૦ હજારની કિંમતનું મોટર સાયકલ ચોરાઈ જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text