વાંકાનેરમાં બિભત્સ ડીવીડી અને સાહિત્ય સાથે એક શખ્સને પકડી પાડતી મોરબી એસઓજી

- text


મોરબી : મોરબી એસઓજીએ વાંકાનેરમાં બિભત્સ ડીવીડી અને સાહિત્ય સાથે એલ શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એસઓજીની ટીમે વાંકાનેરના સ્ટેશન રોડ પર રાજગુરુ ઇલેક્ટ્રોનિકસ નામની દુકાનમાં તપાસતા દુકાનમાંથી ૧૨ બિભત્સ ડીવીડી અને સાહિત્ય મળી આવ્યા હતા. જેથી એસઓજીએ ડીવીડી અને સાહિત્ય કબ્જે કરી દુકાન સંચાલક મહેશ રઘુરામ દાદલ ઉ.વ.૫૪ને પકડી પાડ્યો હતો.

- text

- text