મોરબીની હોસ્પિટલમાં અજરામર એક્ટીવ એસોર્ટ ગ્રુપ દ્વારા ફ્રુટ વિતરણ

- text


મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં અજરામર દાદાની ૨૦૪મી પૂણ્યતિથી નિમિતે અજરામર એક્ટીવ એસોર્ટ ના સિનિયર સીટીઝન ગ્રુપ દ્વારા આજે 130 જેટલા દર્દીઓ ને બિસ્કિટ અને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. આમ દર્દીઓને ફ્રુટ આપી તેમની સેવા કરીને અજરામર દાદાની પુણ્યતિથી ઉજવવામાં આવી હતી. કાર્યક્રમ ને સફળ બનાવવામાં ઉર્મિલાબેન મહેતા સહિતના એ જહેમત ઉઠાવી હતી

- text

 

- text