ઓનલાઈનથી પણ સસ્તું : મોરબીના મહેક સ્ટીલ એન્ડ મેગા માર્ટ દ્વારા જન્માષ્ટમીની ધમાકેદાર ઓફર્સ

- text


તા.૨૫થી ૩૧ ઓગસ્ટ સુધી ગેસ સ્ટવ અને મીક્ષર સાથે ટ્રોલી બેગની કોમ્બો ઓફર્સ પર મળશે ૪૧ થી ૪૮ ટકા ડિસ્કાઉન્ટ : કુકર, કડાઈ, ઇલેક્ટ્રિક ચૂલો અને ટ્રોલીબેગની એક સાથે ખરીદી પર ૫૦ ટકા ડિસ્કાઉન્ટ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીનું મહેક સ્ટીલ એન્ડ મેગા માર્ટ તા. ૨૫ થી ૩૧ ઓગસ્ટ સુધી જન્માષ્ટમીની ધમાકેદાર ઓફર્સ લઈ આવ્યું છે. જેમાં ગ્રાહકોને અનેક ચીજ વસ્તુઓ ઓનલાઈન ખીરીદી કરતા પણ સસ્તા ભાવે મળશે. ગેસ સ્ટવ અને મીક્ષર સાથે ટ્રોલી બેગની કોમ્બો ઓફર્સ પર ૪૧ થી ૪૮ ટકા તેમજ કુકર, કડાઈ, ઇલેક્ટ્રિક ચૂલો અને ટ્રોલીબેગની એક સાથે ખરીદી ઉપર ૫૦ ટકા જેવું માતબર ડિસ્કાઉન્ટ મળશે.

મોરબીના શનાળા રોડ પર રામ ચોક ખાતે કોટક મહિન્દ્રા બેંકની બાજુમાં લોહાણા વિદ્યાર્થી ભવન નજીક આવેલા મહેક સ્ટીલ એન્ડ મેગા માર્ટમાં જન્માષ્ટમીની ખાસ ઓફર્સ આવી રહી છે. આ ઓફર્સ ૨૫ થી ૩૧ ઓગસ્ટ સુધી ચાલશે. ઓફર્સ દરમિયાન સૌથી સસ્તી ગણાતી ઓનલાઈન ખરીદી કરતા પણ સસ્તા ભાવે ગ્રાહકોને ચીજવસ્તુઓ મળશે. જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને અહીં ગેસ સ્ટવ, મીક્ષર, ઇલેક્ટ્રિક ચૂલો અને કડાઈ સહિતની વસ્તુઓ પરઅનેક ઓફર્સ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઓફર્સ સિવાયની વસ્તુઓ પણ તદ્દન વ્યાજબી ભાવે ગ્રાહકોને મળી રહેશે.

- text

મહેક સ્ટીલ એન્ડ મેગા માર્ટ દ્વારા ખાસ કોમ્બો ઓફર્સ તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રિથી બ્રાન્ડના ગેસ સ્ટવના વિવિધ પ્રકારના ૭ મોડેલ્સ પર ૨૦ અથવા ૨૪ ઇંચની ટ્રોલીબેગ તદ્દન રાહતભાવે મળશે. આ બન્નેની ખરીદી પર ૪૧ થી ૪૮ જેવું ડિસ્કાઉન્ટ ગ્રાહકને મળશે. જ્યારે પ્રિથી બ્રાન્ડના મીક્ષરના અલગ અલગ ૫ મોડેલ્સ પર પણ આજ પ્રકારે ૨૦ અથવા ૨૪ ઇંચનું ટ્રોલીબેગ તદ્દન વ્યાજબી ભાવે મળશે. આ બન્નેની ખરીદી પર પણ ૪૧થી ૪૮ ટકા જેવું કમિશન મળશે. જો ગ્રાહકને ટ્રોલીબેગની ખરીદી ન કરવી હોય તો તો પણ તેને મેઈન પ્રોડક્ટ્સ ઓનલાઈન ખરીદી કરતા ઓછા ભાવે મળી રહેશે.

વધુમાં ફોર કા શોર નામની એક ખાસ ઓફર્સ ગ્રાહકો માટે બનાવાઈ છે. જેમાં ચાર વસ્તુઓ જેમ કે ટ્રોલીબેગ, ઇલેક્ટ્રિક ચૂલો, કુકર અને કડાઈની એક સાથે ખરીદી પર ગ્રાહકને ૫૦ ટકા જેવી માતબર છૂટ આપવામાં આવશે. આ ચારેય વસ્તુ ગ્રાહકો માત્ર રૂ. ૫૨૯૦માં ખરીદી શકશે. આ ઉપરાંત પીજન કુકર એક્સચેન્જ ઓફરમાં કોઈ પણ કુકરની એમઆરપીથી ૨૦ ટકા લેશ સાથે ગ્રાહકને રૂ. ૭૯૯ની કિંમતની એસ.એસ. કડાઈ માત્ર રૂ. ૧૪૯માં આપવામાં આવશે. જેથી ગ્રાહકોને ૨૦ ટકા લેશ ઉપરાંત રૂ. ૬૫૦નો ચોખ્ખો ફાયદો થશે.

મહેક સ્ટીલ એન્ડ મેગા માર્ટ જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને ગ્રાહકો માટે ચેલેન્જિંગ પ્રાઇસ સાથે ખાસ ઓફર્સ લઈ આવ્યું છે. અહીં તમામ ચીજ વસ્તુઓના ભાવ બજાર કરતા તો ઓછા હશે જ સાથે ઓનલાઈન ખરીદી કરતા પણ ઓછા હશે. આ ઓફર્સ માત્ર ૨૫ થી ૩૧ ઓગસ્ટ સુધી જ સીમિત રાખવામાં આવી છે. જેથી વહેલી તકે આ ઓફર્સનો લાભ લેવા અને વધુ વિગત માટે નિશિતભાઈ મો.નં. ૯૧૦૬૪ ૮૦૦૦૯ અને અક્ષયભાઈ મો.નં. ૯૮૯૮૧ ૨૩૮૯૫ ઉપર સંપર્ક કરવા અને મહેક સ્ટીલ એન્ડ મેગા માર્ટની મુલાકાત લેવા નમ્ર અનુરોધ કરાયો છે.

 

- text