મેઘરાજાએ મોરબી જિલ્લામાં હાઉકલી કરી : ટંકારામાં 20 મિમિ, હળવદમાં 10મિમિ

- text


મોરબી : લાંબા વિરામ બાદ મોરબી જિલ્લામાં મેઘરાજાએ હાઉકલી કરી હેત વરસાવતા ખેડૂતોમાં વરસાદની આશા જાગી છે.

ગઈકાલે બુધવારે દિવસ દરમિયાન છુટા છવાયા વરસાદ બાદ રાત્રીના મોરબી જિલ્લામાં વરસાદ નોંધાયો હતો જેમાં ટંકારામાં ૨૦ મિમી., હળવદમાં ૧૦ મિમી, વાંકાનેરમાં ૬ મિમી, મોરબીમાં ત્રણ મિમી અને માળીયામાં ૨ મિમી વરસાદ નોંધાયો હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text

 

- text