મોરબી શહેર ભાજપના કોષાધ્યક્ષ મનસુખભાઇ બરાસરાનો આજે જન્મદિવસ

- text


મોરબી શહેર ભાજપના કોષાધ્યક્ષ મનસુખભાઇ બરાસરાનો આજે જન્મદિવસમોરબી : મોરબી નગરપાલિકાના પૂર્વ ચેરમેન અને શહેર ભાજપ કોષાધ્યક્ષ મનસુખભાઇ બરાસરા (મનુકાકા)નો આજે જન્મદિવસ છે.

મનુકાકાના હુલામણા નામથી જાણીતા મનસુખભાઈ બરાસરા રાજકીય ક્ષેત્રની સાથે સાથે સમજસેવામાં પણ એટલું જ પદાર્પણ કરી રહ્યા છે, આજના શુભ અવસરે મિત્રો, સ્નેહી, આત્મજનો તરફથી તેઓને ખુબ-ખુબ શુભકામનાઓ મળી રહી છે.

- text

- text