મોરબીના પાડા પુલ નિચે ટ્રેક્ટરે બાઇકને હડફેટે લીધું : એકને ઇજા

- text


મોરબી : મોરબીના પાડા પુલ નીચે ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ટ્રેક્ટરે બાઇકને હડફેટે લેતા એકને ઇજા પહોંચી હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી પુલ નીચે ટ્રેક્ટરે બાઇકને ઠોકર મારી હતી. અકસ્માતમાં બાઇક ટ્રેકટર નીચે ફસાઈ ગયુ હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા પહોંચતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

- text

 

- text